$sp$ મિશ્રણ કાર્યરત હોય કે ન હોય,નીચેનામાંથી કયા અણુઓ સમાન ચુંબકીય પ્રકૃતિ ધરાવશે?

  • A
    $C_2$
  • B
    $B_2$
  • C
    $O_2$
  • D
    $N_2$

Explore More

Similar Questions

$H_2, He_2^{+}, Li_2, Be_2, B_2, C_2, N_2, O_2^{-}$,અને $F_2$ માંથી,પ્રતિચુંબકીય (diamagnetic) સ્પીસીઝની સંખ્યા કેટલી છે? (પરમાણુ ક્રમાંક: $H=1, He=2, Li=3, Be=4, B=5, C=6, N=7, O=8, F=9$)

નીચેનામાંથી કયું ડાયમેગ્નેટિક (પ્રતિચુંબકીય) છે?

$[Ni(CO)_4]$ માં બંધારણની પ્રકૃતિને સંપૂર્ણ/યોગ્ય રીતે સમજાવી શકતો સિદ્ધાંત કયો છે?

નીચેનામાંથી કયું પેરામેગ્નેટિક (અનુચુંબકીય) છે?

નીચેની સ્પીસીઝને તેમની સ્થિરતાના સાચા ક્રમમાં ગોઠવો: $N_2^{-}, C_2, Ne_2, O_2^{2-}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo